મોઝામ્બિકના માનનીય રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ફિલિપ જેસિન્ટો ન્યુસી સાથે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત Chief Editor January 9, 2024 મોઝામ્બિકના માનનીય રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ફિલિપ જેસિન્ટો ન્યુસી સાથે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબેમુલાકાત કરી. સાથેજ દ્વિપક્ષીય વ્યાપારી સહયોગ તેમજ ભારતીય કંપનીઓ દ્વારા રોકાણ માટે વધતા રસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. About The Author Chief Editor See author's posts Share this post: Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram Post navigation Previous: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરાવવા ગુજરાત પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીNext: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો અમદાવાદમાં ભવ્ય રોડ શૉ