Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઇ સામનાથ દાદાના દર્શને

H S August 21, 2022
21-8 som main

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાઃ 19ના રોજ શુક્રવારે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશ
જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન
સોમનાથ મંદિર પરિસરમાં કર્યા હતા.


મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવા સાથે રુદ્રી, અભિષેક અને બિલ્વપત્ર અર્પણ
કરી શિવજીની પૂજા, આરાધના કરી હતી.

Join Our WhatsApp Group


સાંસદશ્રી રાજેશ ચુડાસમા,પૂર્વ ધારાસભ્યશ્રી જશાભાઈ બારડ સહિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ
તેમજ સોમનાથ ટ્રસ્ટના સચિવ અને અધિક કલેકટર શ્રી યોગેન્દ્ર દેસાઈ વગેરેએ મુખ્યમંત્રીશ્રીને મંદિર
પરિસરમાં આવકાર્યા હતા અને પૂજા અર્ચનમાં સાથે રહ્યા હતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવતુ ‘ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિમિટેડ’
Next: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ
Follow

Recent Posts

  • FIA-શિકાગો દ્વારા 9/11 શ્રદ્ધાંજલિ અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન
  • BSC OF DALLAS – “દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય સફળતા સાથે યોજાયો
  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.