75 વર્ષની વયે નિધન થયું છે.
ફિલ્મ જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ ગોવાના ડોના પાઉલા સ્થિત ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે ગંભીર કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમની તબિયત બગડી હતી.
દિગ્ગજ એક્ટર નાના પાટેકર હવે રહ્યા નથી. 75 વર્ષની વયે તેઓ દુનિયાને અલવિદા કહી ગયા. નાના પાટેકર ગોવાના ડોના પાઉલા સ્થિત ઘરમાં બેભાન મળ્યા. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ લગભગ 45 મિનિટ સુધી તેમને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નહીં. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમણે હિંડી અને મરાઠી સિનેમામાં પોતાના દમદાર અભિનયથી અલગ ઓળખ બનાવી હતી. તેમના નિધન બાદ પ્રશંસકો અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
VVGC Dussehra Celebration | अमेरिका के कैलिफोर्निया स्थित बे एरिया के सैन मार्टिन शहर में…
VVGC Dussehra Celebration | અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના બે એરિયા સ્થિત સાન માર્ટિન શહેરમાં આવેલ શ્રી…
સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’* *દેવભૂમિ દ્વારકા, વલસાડ, ગીર સોમનાથ, સાબરકાંઠા,પાટણ, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં ‘વિકસિત ભારત…
NEP-૨૦૨૦ અન્વયે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા દ્વારા ‘PARAKH CELL’ અને ‘DigiLocker’ સેવાઓનો શુભારંભ કરાવ્યો…
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરમાં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન -------------- મુખ્યમંત્રી…
સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…