ગોવાની નાઇટક્લબમાં આગ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા હતા, ત્યાં ફ્લોર પર બેલી ડાન્સ કરતી ડાન્સર કઝાકિસ્તાનની હતી. તેનું નામ ક્રિસ્ટીના છે. આગ લાગ્યાના થોડા સમય પછી, કઝાકિસ્તાનની ડાન્સર ક્રિસ્ટીના તે જે રૂમમાં પ્રવેશવા જતી હતી જ્યાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ક્રિસ્ટીનાએ પાછળથી કહ્યું કે એક સાથી એ મને ચેતવણી આપીને તેનો જીવ બચાવ્યો હતો.
તે જ્યારે ફ્લોર પર ડાન્સ કરતી હતી ત્યારે ફ્લોર પર અન્ય 100 લોકો પણ સાથે ડાન્સ કરતા હતા. ત્યાં અચાનક જ ભાગદેડ મચી ગઇ હતી. તેમાં હું પણ ભાગીને મારા રૃમ તરફ જતી હતી. ત્યાંજ મને એક સ્ટાફે કહ્યું કે ત્યાંના જશો ત્યાં આગ લાગી છે.
કઝાકિસ્તાન ની બેલી ડાન્સર ક્રિસ્ટીના, ગોવા નાઇટક્લબમાં ભીડની સામે પ્રદર્શન કરી રહી હતી, ત્યારે દુર્ઘટના બની. આગમાં 25 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
આગ લાગ્યા પછી તરત જ ક્રિસ્ટીનાના પ્રદર્શનની એક ક્લિપ વાયરલ થઈ ગઈ. જેમાં તે કહે છે કે હું બહુ ગભરાઇ ગઇ હતી
રવિવારે ક્રિસ્ટીનાએ પત્રકાર સાથે વાત કરી હતી જ્યાં તેણીએ કહ્યું હતું કે ભગવાને મને બચાવી છે.
ક્રિસ્ટીના, જે એક બાળકની માતા છે, કઝાકિસ્તાન નાગરિક છે. રાત્રિના તેના બીજા પરફોર્મન્સ દરમિયાન તે સ્ટેજ પર હતી જ્યારે આગ લાગી હતી.
“મારા પરફોર્મન્સ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. હું ચોંકી ગઈ. સંગીત અચાનક બંધ થઈ ગયું, અને મને સમજાયું નહીં કે શું થયું. મેં બહાર નીકળવાનો રસ્તો શોધવાનું શરૂ કર્યું,” તેણીએ પોતાનો અનુભવ વર્ણવ્યો, જ્યારે તેનો અવાજ ધ્રૂજી રહ્યો હતો. “હું ફક્ત રડી રહી હતી, મારો હાથ હજુ પણ ધ્રુજી રહ્યો છે.”