Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કેલિફોર્નિયાના નોર્વોક ખાતે  હનુંમાન ચાલીસાના પાઠ

Chief Editor July 28, 2026
29 hanuman1
અમેરીકા-કેલિફોર્નિયાના નોર્વોક ખાતે આવેલ સનાતન ધર્મ ટેમ્પલ માં હનુંમાન ચાલીસાના પાઠ યોજાઈ ગયા….
કેલિફોર્નિયાના સનાતન ધર્મ ટેમ્પલમાં તારીખ ૨૫મી ને શનિવારે સાંજે સર્વ ધર્મ દેવી-દેવતા અને રામદરબાર સન્મુખ સાસ્ત્રીજી શ્રી સુનિલ ત્રિવેદીની આગેવાનીમાં હનુંમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પાઠમાં લગભગ ૭૫ જેટલા ભક્તોએ ભાગ લીધો હતો….
આ હનુંમાન ચાલીસાના પાઠ વિશ્વ શાન્તિ માટે દર મહિનાના છેલ્લા શનિવારે સાંજે ૫ થી ૭ માં કરવામાં આવે છે…. ત્યાર બાદ સંધ્યા આરતી બાદ પ્રસાદ ગ્રહણ કરી સૌ છુટા પડે છે.
                                                                                         ( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અષ્ટમ બ્રહ્મસત્ર ની ભવ્ય ઉજવણી – ડલાસ ગુરુકુળ
Follow

Recent Posts

  • કેલિફોર્નિયાના નોર્વોક ખાતે  હનુંમાન ચાલીસાના પાઠ
  • અષ્ટમ બ્રહ્મસત્ર ની ભવ્ય ઉજવણી – ડલાસ ગુરુકુળ
  • આજ કી રાત મેરે દિલ કી સલામી લે લે
  • કેલિફોર્નિયામાં ભવ્ય તબીબી અને સંગીતમય કાર્યક્રમ યોજાયો
  • ‘વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ’ દ્વારા શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.