Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

એક ભારત, શ્રેષ્ઠ ભારત” મહામંત્રને ઓપ આપવા તથા “વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ”

H S June 21, 2023
21 bu4

એકતાનગર ખાતે યોજાયેલા”એકતા મંથન સત્ર” માં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ સાહેબની વર્ચ્યુંઅલ ઉપસ્થિતમાં ભારતભરમાંથી પધારેલા ડેલિગેટસ સાથે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે માર્ગદર્શન મેળવ્યું.

Join Our WhatsApp Group

“એક ભારત, શ્રેષ્ઠ ભારત” મહામંત્રને ઓપ આપવા તથા “વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ” ની સંકલ્પનાને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી સમગ્ર દેશમાં સ્થપાનાર “યુનિટી મોલ” અંગે આ સત્રમાં અતિ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ તથા તેના અમલીકરણ અંગે સૌ પ્રતિબદ્ધ થયા.

આ સત્રમાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી સોમ પ્રકાશજી, નાગાલેન્ડના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રીમતી હેકાણી જાખાલુ, ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી રાકેશ સચન (MSME, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, રેશમ ઉદ્યોગ, હેન્ડલૂમ અને ટેક્સટાઇલ) સહીત તમામ રાજ્યોના સંલગ્ન અધિકારીઓ, ડેલિગેટસ, સંસ્થાઓ અને કેટલાક કસબી-કલાકારો પણ જોડાયા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: સાબરમતીના કાંઠે રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર-અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે યોગાભ્યાસ કર્યો.
Next: પ્રધાનમંત્રીએ G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં સંબોધન આપ્યું
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.