Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદ કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

H S February 17, 2023
18 colle2

જિલ્લા કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને
ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ
લાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.


અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે ધારાસભ્યશ્રીઓની રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના
અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી ત્વરિત ઉકેલ લાવવા બાબતે હકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જે-તે
વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આ બાબતે ઉપસ્થિત અધિકારીશ્રીઓને ઝડપી કાર્યવાહી કરવા
સૂચનો આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, સી. એમ. ડેશબોર્ડ, ઈ-સરકાર સહિતના મુદ્દાઓની ચર્ચા બેઠકમાં કરવામાં આવી
હતી.


આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, અમદાવાદ
ગ્રામ્ય પોલીસવડા શ્રી અમિત વસાવા, જિલ્લા વહીવટીતંત્રના પદાધિકારીઓ સહિત વિવિધ વિભાગોના પદાધિકારીઓ,
અધિકારીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ ‘XGN’નો પ્રારંભ કરાવ્યો
Next: ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.