હવે ગુજરાતમાં જોવા મળશે ચિત્તા કચ્છના બન્ની પ્રદેશમાં મળી મંજૂરી આફ્રિકન ચિત્તા વસાવવાની મળી મંજૂરી કેન્દ્ર અને પર્યાવરણ વિભાગે મંજૂરી આપી ચિત્તા માટે બન્નીનો ઘાસનો પ્રદેશ ઉત્તમ છે કેન્દ્ર સરકારે સેંટર બનાવવા મંજૂરી આપી છે On December 10, 2023 By Chief Editor