Skip to content
March 3, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

સુપર શોપફ્લોર એવોર્ડસ -૨૦૨૩ ના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી

H S June 22, 2023
22 ti1

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યોજાયેલા સુપર શોપફ્લોર એવોર્ડસ -૨૦૨૩ ના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.

સતત ૦૮ માં વર્ષે યોજાયેલા આ સમારોહમાં ૧૧ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝના એક્સેલેન્સ એવોર્ડ તથા ૩૧ એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવ્યા.

પર્યાવરણ, આરોગ્ય અને સલામતી, ઉત્પાદન શ્રેષ્ઠતા, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, નવીનતા, ગુણવત્તા, માનવ સંસાધન, સી.એસ.આર. અને સપ્લાય ચેઇન જેવી શ્રેણીઓમાં અપાયેલા આ એવોર્ડ ઉદ્યોગકારોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડશે.

” ધી મશીનીસ્ટ ” મારફતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રૂપ ઉત્પાદન પ્રક્રિયાઓ, તકનીકી, મશીનરી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને નવીન પ્રણાલીઓ અંગે ઉદ્યોગ જગતમાં અનુભવ અને સંશોધન આધારિત માહિતી પીરસતું રહે છે, જે ઈન્ડસ્ટ્રીઝ ૪.૦ ના વિકાસ અને પ્રસારને વેગ આપી શકશે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો:નારિયેળથી થતી ગંદકી અટકી:મા કાલિકાનું મંદિર વધુ સ્વચ્છ બન્યું
Next: ભારત અને યુગાન્ડા વચ્ચેના વાણિજ્યિક સંબંધો અંગે ફળદાયી ચર્ચા
Follow

Recent Posts

  • જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો સુખદ અંત: કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા, સાધુ-સંતોનું કર્યું સન્માન
  • સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો ‘દિવ્ય રંગોત્સવ’: 1.5 લાખ ભક્તો અને 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો સાથે ઉજવણી
  • ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતનો ‘માસ્ટર પ્લાન’: ઓઈલ સંકટને ટાળવા તૈયાર કરાયો ઈમરજન્સી રોડમેપ
  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજ નીકળશે તો આગ લગાડી દઈશું, ઈરાનની ખુલ્લી ધમકીથી તેલના ભાવમાં ભડકો
  • ભારતમાં iPhone લોન્ચ: જાણો કિંમત, ફીચર્સ અને સેલની વિગતો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.