સોશીયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે સતત સંપર્કમાં રહીને સરકારની ઉપલબ્ધિઓ અને પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા ને લોકો સમક્ષ મજબૂતી થી મૂકનારા પ્રદેશના #DigitalWarriors સાથે આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી Pradipsinh Vaghela અને પ્રદેશ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા અને આઈ.ટી સમિટ – 2022 નું આયોજન.