25-11
આજે સિદ્ધપુર ખાતે “શ્રી બાવન ગોળ પ્રજાપતિ સમાજ” ના 16માં સમૂહ લગ્નોત્સવમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી, સર્વે નવ વિવાહિત દંપતીઓને શુભકામનાઓ સહ શુભ લગ્નજીવનના આશીર્વાદ આપ્યા.
આવા મંગળ પ્રસંગો સમાજની સમરસતા અને એકતામાં વધારો કરતાની સાથે જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી નીવડે છે.
આ શુભ પ્રસંગે તારાબેન પટેલ, શાંતાબેન પ્રજાપતિ, વિનુભાઈ પ્રજાપતિ, સમાજના પ્રમુખશ્રી વસંતભાઈ છગનભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ – મંગળભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ પટેલ – એપીએમસી ચેરમેન સિદ્ધપુર, જસુભાઈ પટેલ પાટણ જીલ્લા ઉપપ્રમુખ, શંભુભાઈ દેસાઈ, વિક્રમભાઈ ઠાકોર – તાલુકા ભાજપ પ્રમુખ, મનીષભાઈ પ્રજાપતિ, મુકેશ ચૌધરી – પ્રિન્સિપાલ એલ એસ હાઇસ્કૂલ, ગણેશપુરા સરપંચ – હિતેશભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.