Breaking News

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી તથા અન્ય મહાનુભાવો સાથે #G20India અંતર્ગત #DRRWG ની મિટિંગ માટે ગાંધીનગર પધારેલ દેશ-વિદેશના પ્રતિનિધિઓના સત્કાર માટે આયોજિત ગાલા ડિનર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: