ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સ (એફ.આઈ.એ.)- ગુજરાતના આમંત્રણને માન આપીને તેઓ દ્વારા આયોજિત ઔદ્યોગિક સેમીનાર સાથેની ઉદ્યોગકારોની બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા.


એફ.આઈ.એ.-પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ અને લઘુ ઉધોગ ભારતી- ગુજરાતના પ્રમુખ શ્રી શ્યામ સુંદર સલુજાજી સહિત એફ.આઈ.એ.ના તમામ હોદ્દેદારો આ બેઠકમાં જોડાયા હતાં.

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
