એકતા નગર ખાતે પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આટોઇઆ એવોર્ડ એનાયત Chief Editor December 17, 2023 1 minute read એકતા નગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા (આટોઇઆ)ના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા વાર્ષિક અધિવેશનમાં પ્રવાસન ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિ અને સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેની યાદી નીચે મુજબ છે. ક્રમએવોર્ડ મેળવનારનું નામએવોર્ડનું નામકયા ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરી૧પુર્ણા માલવથસાહસની ભાવનાસંશોધન, ધંધો અને સાહસ માટેના ઉત્સાહની માન્યતા૨GHEઇમ્પેક્ટ વેન્ચર્સ પ્રા.લિ.ટકાઉપણું ચેમ્પિયનપર્યાવરણીય જવાબદારની ઓળખ, ટકાઉ પ્રવાસન પ્રથાઓ૩ જંપીગ હાઇટ્સ (જંપીગ એડવેન્ચર પ્રા.લિ.) ટ્રેલબ્લેઝર્સનવા સાહસિક પ્રવાસન ઉત્પાદનો ૪સ્કાય વોલ્ટસ (ઇ-ફેક્ટર ટુરીઝમ પ્રા.લિ.)૫જર્ની ઓફ લદાખ૬દુઇયા ટ્રેલબ્લેઝર્સ૭રાણીપુરીલાઇફ ટાઇમ અચીવમેન્ટપ્રવાસન ક્ષેત્રે સાહસિક કામગીરી૮શેખર બાબુહોલ ઓફ ફેમસાહસિક પ્રવાસન ક્ષેત્રે ****** About The Author Chief Editor See author's posts Post navigation Previous: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સનો પ્રારંભNext: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસીઓને પ્રવાહ વધ્યો છે..અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related News 1 minute read જામનગરના વીર જવાન દિનેશ લગારીયાને ‘સેના મેડલ’થી સન્માન Chief Editor January 16, 2026 1 minute read અમરેલી: ગિરીશ ભીમાણી વિરુદ્ધ છેડતીના આક્ષેપો બાદ હોબાળો, ABVP એ CCTV પુરાવા જાહેર કરી કર્યા ઉગ્ર દેખાવો Chief Editor January 16, 2026 1 minute read બગદાણામાં વિવાદ: ન્યાયની માંગ સાથે કોળી સમાજના 4 યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ Chief Editor January 15, 2026