Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો અમદાવાદમાં ભવ્ય રોડ શૉ

Chief Editor January 9, 2024
9 ua6

9-1

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા અમદાવાદ આવી પહોંચેલા યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સ્વાગત કરાયું હતું. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો ભવ્ય રોડ શૉ યોજાયો હતો. રોડ શોમાં જોડાયેલા હજારો લોકોનું અભિવાદન બન્ને વૈશ્વિક નેતાઓએ ઝીલ્યું હતું.

રોડ શો દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ગુજરાતી આતિથ્ય, ગરબાની રમઝટ, પરંપરાગત સંગીત અને નૃત્ય સહિતની પ્રસ્તુતિ કરાઈ હતી.

મહાનુભાવોને આવકારવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. બાળકો, યુવાનો અને વડીલો તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મોઝામ્બિકના માનનીય રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ફિલિપ જેસિન્ટો ન્યુસી સાથે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
Next: “સાહિત્યમાં રાષ્ટ્રીયતા” ખૂબ આવશ્યક પંડિતઃ સાતાવલેકરજી
Follow

Recent Posts

  • AI ની વધતી માંગ વચ્ચે 2028 સુધી ચિપની અછત સર્જાઈ શકે છે: Samsung ની ચેતવણી
  • વાટ્સએપનું નવું અપડેટ: ગ્રુપ ચેટ્સ માટે 3 નવા ફીચર્સ લોન્ચ, જાણો તમામ વિગતો
  • CJP નો ફ્યુચર પ્લાન: ‘રાજકીય પક્ષ નહીં બનાવીએ, પ્રેશર ગ્રુપ તરીકે કામ કરીશું’ – અભિજીત દિપકે
  • E20 વિવાદ: નિતિન ગડકરી સાથે જોડાયેલી AI ડીપફેક તસવીરો અને વીડિયો દૂર કરવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ
  • PoK માં વિરોધ પ્રદર્શન: JAAC આંદોલન દબાવવા ISI એ બનાવી ‘Peace Committee’, જૈશ કમાન્ડર ઈલિયાસ કશ્મીરી સામેલ હોવાનો દાવો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.