Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો; પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા મંજૂર કર્યા

H S March 28, 2022

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં થયેલી એક દુ:ખદ બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાએ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયા પણ મંજૂર કર્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“આંધ્રના ચિત્તૂરમાં એક દુ:ખદ બસ અકસ્માતમાં જાનહાનીથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.

મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશેઃ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: આદી બજાર – ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સંસ્કૃતિ અને ભોજનની ભાવનાની ઉજવણીનું ઉદ્ઘાટન
Next: “MSM (M Square Media) Launches Advisory Board in Australia
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.