નવી દિલ્હી, તા. 28-03-2022

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 183.26 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,859 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,567 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,83,829 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,270 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.29% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.26% છે
કુલ 78.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,32,389 ટેસ્ટ કરાયા
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
