Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાષણને અદ્ભુત ગણાવ્યું

H S August 16, 2022
16 modi -amit

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાષણને અદ્ભુત ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે દરેક ભારતીયને સ્વર્ણિમ ભારત બનાવવા માટે યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. તેમની શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં શ્રી અમિત શાહે કહ્યું કે મોદીજીએ દરેક ભારતીયને દેશની સમૃદ્ધિ માટે દૃઢ નિશ્ચય સાથે કામ કરવા અને વિકાસને અવરોધતા પડકારો સામે એક થઈને લડવાનું આહ્વાન કર્યું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશવાસીઓને લાલ કિલ્લા પરથી ભારતના વિકાસ, ગુલામીના દરેક અંશમાંથી આઝાદી, વારસામાં ગૌરવ, એકતા અને અખંડિતતા અને નાગરિકોના કર્તવ્ય માટે 5 પ્રતિજ્ઞાઓ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણે બધાએ આગામી 25 વર્ષ સુધી સ્વતંત્રતા સેનાનીઓના સપનાનું ભારત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મહિલા સશક્તીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણી માતૃશક્તિ જ છે જે આગામી 25 વર્ષમાં રાષ્ટ્રના ગૌરવને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેથી, ચાલો આપણે સ્ત્રીઓને અપમાનની દરેક વિકૃતિમાંથી મુક્ત કરીને તેમના સન્માનની રક્ષા કરવાનો સંકલ્પ લઈએ.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે દરેક ભારતીયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રેરણાદાયી ભાષણ સાંભળવું જોઈએ, જે આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી ભરેલું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલું આખું ભાષણ અક્ષરશઃ
Next: 15 ઓગષ્ટના વડાપ્રધાનના સંબોધનના 53 મુદ્દા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.