Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કનેસરા ગામ ખાતેશ્રી મહાકાળી માતાજીના મંદિરનું નિર્માણ

Chief Editor November 13, 2023

ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનું ભૂમિપૂજન”

આજ રોજ દિવાળીના શુભ દિવસે કનેસરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીના મંદિરનું નિર્માણ કરવાનાં ખાતમુહૂર્ત તથા ભૂમિપુજન મહોત્સવમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.

શ્રી મહાકાળી માતાજીના આશીર્વાદ આપણા સૌ ઉપર સદૈવ વરસતા રહે, સર્વના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અપાર સફળતા મળતી રહે તેમજ રાજ્ય-દેશની સર્વાંગી ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.

આ પ્રસંગે મારી સાથે ગીરીબેન દિલીપજી ઠાકોર – પ્રમુખશ્રી તાલુકા પંચાયત સિધ્ધપુર, વિષ્ણુભાઈ પટેલ – ચેરમેન એ.પી.એમ.સી. સિધ્ધપુર, વિક્રમસિંહ ઠાકોર – તાલુકા ભાજપ પ્રમુખ સિધ્ધપુર, મિહિરભાઈ પાધ્યા – યુવા ભાજપ પ્રમુખ, નિરંજનભાઈ ઠાકર, મંગાજી પનાજી ઠાકોર (સામાજીક આગેવાન, ડેર), અશોકભાઈ એસ. પટેલ અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યાં.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Next: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘ખીચડી 2’ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહ્યા
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.