Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘ખીચડી 2’ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહ્યા

Chief Editor November 19, 2023
17 k3

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મોટેરાના ‘NY સિનેમા’ થિયેટર ખાતે ‘ખીચડી 2’ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ ફિલ્મના કલાકારો, પ્રોડક્શન ટીમ અને ફિલ્મરસિકો સાથે પ્રીમિયર નિહાળ્યું તથા ‘ખીચડી 2’ની ટીમને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકપ્રિય ‘ખીચડી’ ધારાવાહિક તેના રમૂજી પાત્રો અને તેની આગવી રમૂજી શૈલીના લીધે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આ જ કલાકારો અને પાત્રોને લઈને ‘ખીચડી 2’ ફિલ્મ બનાવવામાં આવી છે.

આ પ્રસંગે અમદાવાદનાં મેયરશ્રી પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કનેસરા ગામ ખાતેશ્રી મહાકાળી માતાજીના મંદિરનું નિર્માણ
Next: સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું: વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.