NRI

VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas

VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas ખાતે vyo ના સ્ટુડન્ટ નાના બાળક બાલિકા દ્વારા કૃષ્ણભક્તિ ગીતો રજૂ કરેલ

 

VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas ખાતે તારીખ ૨૬ જુલાઈ ને સાજે ૪ વાગે સુંદર દર્શન મહારાસ અને ઠાકોરજી ના સુખ સૈયાજી મનોરથ vyo ના સ્ટુડન્ટ નાના બાળક બાલિકા દ્વારા કૃષ્ણભક્તિ ગીતો રજૂ કરેલ અને હેલારો ગ્રુપ દ્વારા સુંદર કૃષ્ણ ભક્તિ નૃત્ય રજૂ કરેલ અને શ્રી મનીષભાઈ પરીખ (VYOEducation Global President) એ 84 વૈષ્ણવ વાર્તા ઇંગ્લિશ બૂક pre-order ની જાહેરાત કરેલ .

જીગ્નેશભાઈ પરીખ એ ઓગસ્ટ માં થનાર હિંડોળા ની જાહેરાત કરેલ અંત માં સૌએ મહારાસ અને મહાપ્રસાદનો આનંદ માણ્યો.VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas ખાતે vyo ના સ્ટુડન્ટ નાના બાળક બાલિકા દ્વારા કૃષ્ણભક્તિ ગીતો રજૂ કરેલ

Chief Editor

Recent Posts

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું…

14 hours ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ

સુશાસનના 5 વર્ષ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી…

14 hours ago

અમેરિકાના સાક્રામેન્ટોમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા; આરોપી કારમાંથી મૃત મળી આવ્યો

Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ…

1 day ago

કેનેડા કોર્ટે 3 ભારતીયોનો વિઝિટર વિઝા રિજેક્શનનો નિર્ણય રદ કર્યો: ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ગણાવ્યો ‘અયોગ્ય’

Canada Visitor Visa | કેનેડાની ફેડરલ કોર્ટે 3 ભારતીય અરજદારોની ટૂરિસ્ટ વિઝા અરજી ફગાવી દેવાના…

1 day ago

‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ

Bobby Cash Movie | નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર (Australian High Commission) દ્વારા યોજાયેલા એક ખાસ…

1 day ago

‘ઑસ્ટ્રેલિયામાં નો સર, નો મેડમ’: ભારતીય યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવો

Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah)…

1 day ago