Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas

Chief Editor July 29, 2026
30 us6

VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas ખાતે vyo ના સ્ટુડન્ટ નાના બાળક બાલિકા દ્વારા કૃષ્ણભક્તિ ગીતો રજૂ કરેલ

 

Join Our WhatsApp Group

VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas ખાતે તારીખ ૨૬ જુલાઈ ને સાજે ૪ વાગે સુંદર દર્શન મહારાસ અને ઠાકોરજી ના સુખ સૈયાજી મનોરથ vyo ના સ્ટુડન્ટ નાના બાળક બાલિકા દ્વારા કૃષ્ણભક્તિ ગીતો રજૂ કરેલ અને હેલારો ગ્રુપ દ્વારા સુંદર કૃષ્ણ ભક્તિ નૃત્ય રજૂ કરેલ અને શ્રી મનીષભાઈ પરીખ (VYOEducation Global President) એ 84 વૈષ્ણવ વાર્તા ઇંગ્લિશ બૂક pre-order ની જાહેરાત કરેલ .

જીગ્નેશભાઈ પરીખ એ ઓગસ્ટ માં થનાર હિંડોળા ની જાહેરાત કરેલ અંત માં સૌએ મહારાસ અને મહાપ્રસાદનો આનંદ માણ્યો.VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas ખાતે vyo ના સ્ટુડન્ટ નાના બાળક બાલિકા દ્વારા કૃષ્ણભક્તિ ગીતો રજૂ કરેલ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ગુજરાતમાં રક્તરંજિત માર્ગો: અમદાવાદમાં પૂરપાટ સ્કોર્પિયોએ વૃદ્ધને કચડ્યા, પાલનપુરમાં બસ-રિક્ષા અકસ્માતમાં 3 ના મોત
Next: “અમને બચાવો…” PoKમાં પાક સેનાનો અત્યાચાર, લોકોએ ભારતીય સેના પાસે મદદ માગી
Follow

Recent Posts

  • DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ
  • અમેરિકાના સાક્રામેન્ટોમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા; આરોપી કારમાંથી મૃત મળી આવ્યો
  • કેનેડા કોર્ટે 3 ભારતીયોનો વિઝિટર વિઝા રિજેક્શનનો નિર્ણય રદ કર્યો: ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ગણાવ્યો ‘અયોગ્ય’
  • ‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.