Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

USAમાં ગુજરાતીયોનું શક્તિ પ્રદર્શન ૧૭ લાખ એક મંચ પર એકત્રિત થશે 

Chief Editor May 26, 2024
26 guj2

અમેરિકામાં વસતા ૫૧ લાખ ભારતીયો પુરા ૩૩ ટકા અટલે કે ૧૭ લાખ ગુજરાતીયો છે. આ તમામ ગુજરાતીયો અમેરિકામાં પોતાની હોટેલ અને મૉટેલ ઉપરાંત અન્ય અસંખ્ય બીજનેસ કરી રહ્યા છે. અને સંપન્ન છે જુદા જુદા પ્રદેશ અને રાજ્યોમાં તેઓ સંગઠિત છે. એટલે કે અમેરિકામાં ગુજરા તીયોના જુદા જુદા ૮૪ સંગઠન કાર્યરત છે હવે જો તમામ ૧૭ લાખ ગુજરાતીયો એક તોતણે બનધાય તો ચોકસ અમેરિકામાં તેમની આગવી નોંધ લેવાય માટે હવે આ પ્રયાસ હાથ ધર્યો છે ફેડરેશન ઓફ ગુજરાતી એસઓસીયેશન ઓફ યુ એસ એ (ફોગ યુ એસ એ) ની ટીમે ફેડરેસન ના હોદેદારો એ તમામ સંગઠનોને એક તાંતણે બાંધી આગામી ઓગસ્ટ મહિનાની ૨ થી ૪ તારીખ દરમિયાન ત્રિ દિવસીય યુનાઇટેડ ગુજરાતી કાર્યક્રમનું આયોજન ડલાસ ખાતે કર્યું છે.      

જેમાં તમામ સંગઠનોના હોદેદારો અને પ્રતિનિધિયો ઉપરાંત ગુજરાતનાં વેપારિયો, ઉધ્યોગપતિ અને રાજકીય અને સામાજિક અગ્રણીયો પણ આ કાર્યક્રમમાં ઉપસતીત રહી શકે અમેરિકી સરકારના પ્રતિનિધિયો, મેયર, ગવર્નર પણ ઉપસ્તીત રહી શકે જેને કારણે તેઓ ગુજરાતીયોની શક્તિ પ્રદશન માહિતગાર થઈ શકે તેવું ફોગ USના આત્મન રાવલે જણાવ્યું ચોકશ પ્રાંત ના ગુજરાતીયો એક બીજા ના સંપર્કમાં છે પરંતુ સમગ્ર અમેરિકાના ગુજરાતીયો એક બીજા ના સંપર્કમાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે        અમેરિકાના તમામ ગુજરાતી બીજનેસમેન ની બધીજ વિગતો મળી શકે, તથા ગુજરાતના  જુદા જુદા જાણકારો ખાસ ઉપસ્થિત રહેશે  તેમ જયેશ પટેલે જણાવ્યું આ પ્રસંગે ડૉ. વશુદેવભાઈ પટેલ (ફોઉન્ડર અને ચેરમેન), આત્મન રાવલ (ચેરમેન ડલાસ કનવેન્સન), હેમલ દોશી (કો ચેર ડલાસ કન્વેન્શન), સુધીર પરીખ (કો ચેર  ડલાસ કન્વેન્શન) હાજરી આપશે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: શિકાગો: શ્રી જલારામ મંદિર દ્વારા આરોગ્ય મેળાનું આયોજન
Next: Next Post
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • પશ્ચિમ રેલ્વેનો ૭૬મો સ્થાપના દિવસ
  • દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક વ્યવસ્થા
  • એકતાનગર ખાતે ‘ભારત પર્વ 2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના
  • ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ
  • लॉस एंजिल्स में दिवाली और हनुक्का का जश्न, भारतीय-यहूदी समुदाय एक मंच पर आए
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.