Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મોરબીના માળિયામાં કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, 4ના મોત

Chief Editor August 8, 2025
Triple accident between container, truck and car in Maliya, Morbi 4 dead

Triple accident between container, truck and car in Maliya, Morbi 4 dead

Morbi Accident | મોરબીના માળિયામાં ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, અકસ્માત બાદ ટેન્કર અને કારમાં આગ લાગી હતી અને લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, સુરજબારી ટોલનાકા નજીક આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, આ અકસ્માત સામસામે થયો હોવાની વાત સામે આવી છે.

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી, જેમાં ઘટનાસ્થળે જ ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલો લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.


સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Maliya (માળિયા) Morbi (મોરબી) Triple Accident (ત્રિપલ અકસ્માત)

Post navigation

Previous: Video : વાણી કપૂર બની અમદાવાદની મહેમાન કઈ ગુજરાતી વાનગીનો દાઢે વળગે ?
Next: Video : સુરતમાં ટ્રાફિક પોલીસ વાહન ઉપાડી જતા છોકરીઓ એટલું રડી જ્યાં સુધી વાહન ના છૂટ્યું
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.