National

પીરિયડ્સ લીવથી મહિલાઓની કારકિર્દીને નુકસાન થઈ શકે છે: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

Supreme Court on Menstrual Leave: સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે માસિક ધર્મ (Periods) દરમિયાન રજા આપવા માટેના રાષ્ટ્રીય કાયદા (National Policy) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ (Chief Justice) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જો આવી રજાઓને કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવે, તો તેનાથી કાર્યસ્થળ (Workplace) પર મહિલાઓ સાથે ભેદભાવ (Discrimination) વધી શકે છે.

અદાલતે સાવધ કરતા કહ્યું કે, જો કાયદો કડક બનશે તો ખાનગી કંપનીઓ મહિલાઓને નોકરીએ રાખતા અચકાશે, જેની સીધી અસર તેમના કરિયર (Career) પર પડશે. ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી કે આવી અરજીઓથી મહિલાઓની સક્ષમતા પર સવાલ ઉઠી શકે છે અને સંસ્થાઓ તેમને પુરુષો કરતા ‘ઓછી’ કાર્યક્ષમ ગણવા લાગે તેવી શક્યતા છે.

જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે માસિક ધર્મ (Menstruation) અને સ્વચ્છતા (Hygiene) પ્રત્યે ગંભીર છે. જાન્યુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે માસિક સ્વાસ્થ્યને કલમ 21 (Article 21) હેઠળ ‘જીવવાના અધિકાર’ (Right to Life)નો ભાગ ગણાવ્યો હતો. કોર્ટે અગાઉ શાળાઓમાં ફ્રી સેનિટરી નેપકિન્સ (Sanitary Napkins) અને અલગ શૌચાલયની સુવિધા માટે નિર્દેશો આપ્યા છે, પરંતુ પીરિયડ્સ લીવ (Menstrual Leave) બાબતે સાવધાની રાખવા જણાવ્યું છે.

Chief Editor

Recent Posts

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

1 hour ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

1 hour ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

2 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

5 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

5 hours ago

ઓસ્ટ્રેલિયાના બોન્ડી આતંકી હુમલામાં ઘાયલ થયાનું નાટક કરી વળતર મેળવવાનો પ્રયાસ, ભારતીય નાગરિક સામે છેતરપિંડીનો આરોપ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ડિસેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકી હુમલાનો લાભ લઈને વળતર…

1 day ago