Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

યુકેમાં 18 વર્ષના યુનિવર્સિટી વિદ્યાર્થીની હત્યા મામલે 23 વર્ષીય શીખ યુવાન દોષિત જાહેર

Chief Editor May 30, 2026
Vickrum Digwa Convicted

યુકે (UK) ના સાઉધેમ્પટન (Southampton) માં નાઇટ આઉટ (Night out) માણીને ઘરે પરત ફરી રહેલા 18 વર્ષના યુનિવર્સિટી વિદ્યાર્થી (University student) ની છરીના ઘા મારીને હત્યા કરવાના કેસમાં એક શીખ યુવકને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

BBCના અહેવાલ મુજબ, 23 વર્ષીય વિક્રમ દિગ્વા (Vickrum Digwa) ને સાઉધેમ્પટન ક્રાઉન કોર્ટ (Southampton Crown Court) દ્વારા હેનરી નોવાક (Henry Nowak) ની 21 સેન્ટીમીટરના ધાર્મિક બ્લેડ એટલે કે કિરપાણ વડે હત્યા કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ઘટના 3 ડિસેમ્બરના રોજ બેલમોન્ટ રોડ (Belmont Road) પર રાત્રે લગભગ 11.30 વાગ્યે બની હતી.

ટ્રાયલ દરમિયાન વિક્રમ દિગ્વાએ હત્યાના આરોપોનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેણે આત્મરક્ષણમાં આ પગલું ભર્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

કોર્ટમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, ફૂટપાથ પરથી પસાર થતી વખતે બંને એકબીજા સાથે ભટકાયા હતા, જેના પછી વિવાદ શરૂ થયો હતો.

આરોપીએ દાવો કર્યો હતો કે હેનરી નશામાં હતો અને તેણે વંશીય ટિપ્પણી (Racial slur) કરીને તેનો પાઘડી ખેંચી લીધો હતો.

જોકે, જ્યુરીએ (Jurors) આ બચાવને ફગાવી દીધો હતો અને તેને હત્યા તેમજ જાહેર સ્થળે છરી રાખવા બદલ દોષિત ઠેરવ્યો હતો. આ હુમલામાં હેનરીને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.

આ કેસમાં વિક્રમની 53 વર્ષીય માતા કિરણ કૌર (Kiran Kaur) ને પણ પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ દોષિત જાહેર કરવામાં આવી છે. જજ વિલિયમ મૌસ્લેએ (Judge William Mousley) આ કેસને અત્યંત જટિલ ગણાવ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: UK (બ્રિટન)

Post navigation

Previous: અમેરિકામાં 14 વર્ષના ભારતીય મૂળના શ્રેય પરીખે ‘સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી’ જીતીને ઈતિહાસ રચ્યો
Next: અમેરિકામાં ટેક્સસ હાઉસની ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બન્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.