Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

મોંઘવારીનો ડામ: 1 એપ્રિલથી તાવ, દુખાવા અને ઇન્ફેક્શનની 1000થી વધુ દવાઓ મોંઘી થશે

Chief Editor March 26, 2026
image (4)

Medicines Become Expensive: આગામી 1 એપ્રિલ 2026થી સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે.

સરકાર દ્વારા આવશ્યક દવાઓના ભાવમાં અંદાજે 0.6% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) માં થયેલા ફેરફારના આધારે આ નિર્ણય લીધો છે.

​આ વધારાની અસર 1,000 થી વધુ જરૂરી દવાઓ પર પડશે, જેમાં તાવ માટે વપરાતી પેરાસીટામોલ, ઇન્ફેક્શન માટેની એઝિથ્રોમાસીન, વિટામિન્સ અને એનીમિયા (Anemia) ની દવાઓનો સમાવેશ થાય છે.

જોકે, ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન યુદ્ધ (Iran War) ને કારણે કાચા માલ (APIs) અને પેકેજિંગ મટિરિયલના ભાવમાં 30-35% નો ઉછાળો આવ્યો છે, જેની સરખામણીએ આ 0.6% નો વધારો ખૂબ જ ઓછો છે. ગ્લિસરીન અને પેરાસીટામોલ API ના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ​મોરબીના ઘડિયાળ ઉદ્યોગ પર મંદી અને યુદ્ધનો બેવડો માર: ઉત્પાદનમાં કાપ મૂકવાનો એસોસિએશનનો મહત્વનો નિર્ણય
Follow

Recent Posts

  • મોંઘવારીનો ડામ: 1 એપ્રિલથી તાવ, દુખાવા અને ઇન્ફેક્શનની 1000થી વધુ દવાઓ મોંઘી થશે
  • ​મોરબીના ઘડિયાળ ઉદ્યોગ પર મંદી અને યુદ્ધનો બેવડો માર: ઉત્પાદનમાં કાપ મૂકવાનો એસોસિએશનનો મહત્વનો નિર્ણય
  • ગુજરાતમાં એક જ વર્ષમાં ₹606 કરોડનો દારૂ અને ડ્રગ્સ ઝડપાયો
  • હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારત સુરક્ષિત: ઈરાને મિત્ર દેશો માટે રસ્તો ખુલ્લો રાખ્યો, દુશ્મનો પર પ્રતિબંધ
  • ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો પાયમાલ, 6 રૂપિયા કિલો વેચવા જબૂર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.