Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ટેન્શન દૂર કરવા જાપાની મહિલાએ 258 કરોડના ઓનલાઇન શોપિંગ કરી, ડિલિવરી વખતે કેન્સલ કરતા ધરપકડ

Chief Editor August 8, 2026
'Stressed out': Woman arrested after cancelling ₹258 crore worth of online orders

'Stressed out': Woman arrested after cancelling ₹258 crore worth of online orders

Japanese Woman Arrested | જાપાન (Japan) ના ટોક્યો (Tokyo) માં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 32 વર્ષીય મહિલા મયુ યોશિદા (Mayu Yoshida) ની પોલીસે ધરપકડ કરી છે.

મહિલા પર પ્રખ્યાત એનિમે અને મંગા (Manga) પબ્લિશર સુઈશા (Shueisha) ની વેબસાઇટ પરથી 2000 થી વધુ ઓર્ડર (Orders) કરીને કેન્સલ કરવાનો આરોપ છે.

Join Our WhatsApp Group

મહિલાએ 230 થી વધુ ફેક એકાઉન્ટ્સ (Fake Accounts) નો ઉપયોગ કરીને આશરે 4.3 બિલિયન યેન એટલે કે ₹258 કરોડની કિંમતના વન પીસ (One Piece) અને નારુતો (Naruto) મર્ચેન્ડાઇઝનો ઓનલાઇન (Online) ઓર્ડર આપ્યો હતો.

ચૂકવણી માટે કેશ ઓન ડિલિવરી (Cash on Delivery) નો વિકલ્પ પસંદ કર્યા બાદ, પારસલ ઘર સુધી પહોંચતાં તે તેને સ્વીકારવાની ના પાડી દેતી અથવા પેમેન્ટની ડેડલાઇન ચૂકીને ઓર્ડર ઓટો-કેન્સલ (Auto-cancel) થવા દેતી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, રોજિંદા જીવનમાં વધતા સ્ટ્રેસ (Stress) ને કારણે તેણે આ પગલું ભર્યું હતું.

એનિમેની શોખીન હોવાને કારણે આવી રીતે મોટી સંખ્યામાં ઓર્ડર કરવાથી તેનો તણાવ દૂર થતો હતો. કંપનીની ફરિયાદ અને તપાસ બાદ ઓગસ્ટ 2026 માં તેની અરેસ્ટ (Arrest) કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Japan (જાપાન)

Post navigation

Previous: વિજ્ઞાન ક્ષેત્રે મોટી ક્રાંતિ: AI ની મદદથી બનાવાયા કુદરતમાં અસ્તિત્વ ન ધરાવતા 16 નવા વાયરસ, બેક્ટેરિયા સામે મળશે રક્ષણ
Next: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન 2 મહિનાથી ગાયબ, સ્વાસ્થ્ય અંગે અટકળો તેજ
Follow

Recent Posts

  • ફ્લોરિડા યુનિવર્સિટીમાં 55 વર્ષ જૂની ‘કૃષ્ણ લંચ’ સેવા પર પ્રતિબંધ, અકસ્માત બાદ નિર્ણય લીધો 
  • FBIના મોસ્ટ વૉન્ટેડ આરોપી મનજીત સિંહ બેડી પંજાબમાંથી ધરપકડ, $150,000નું ઇનામ જાહેર થયાના દિવસોમાં જ ઝડપાયો
  • જ્યોર્જિયામાં રહેતા પ્રદીપ પટેલે 4 રાજ્યોમાં ફેલાયેલા $1.5 મિલિયન ગોલ્ડ બાર કૌભાંડમાં ગુનો કબૂલ્યો
  • હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
  • ડલાસમાં વૈષ્ણવ સંઘ દ્વારા ત્રિદિવસીય ‘યમુનાજી લોટી ઉત્સવ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.