INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોર્નીયા
દીવાળી મહોત્સવ-૧૦મી નવેમ્બર ૨૦૨૬

California- Bay Area માં INSAF એસોસીએશનેદીવાળી-નુતન વર્ષનોપ્રોગ્રામ, AWC-Senior
Center, Lake Elizabeth, Fremont માં ઉજવ્યોહતો. Bay Area ના લોકપ્રિય અનેવર્ષોથી
સીનીયરોનેસંગીત મનોરંજન ની સેવા આપનાર શ્રી રાજેશ શાહ નેખાસ આમંત્રણ આપી Live Music
કાર્યક્રમ ગોઠવ્યોહતો. શ્રી રાજેશ શાહ વર્ષોથી બોલીવુડ ના ૧૯૬૦-૭૦ થી શરુથતા વિવિધ ગાયકોના
લોકપ્રિય ગીતોની જાતેઆરાધના કરી, એક શોખ તરીકે, મા સરસ્વતીની કૃપા થી આજે 73 વર્ષની ઉં મરે
૮૦૦ થી વધારેગીતોનોસંગ્રહ ઉભોકર્યોછે . Bay Area ના સીનીયરસ ના મનોરંજન માટેપોતાની
મ્યુઝીક સીસ્ટમ લઇ જઇ, જાતેગોઠવીને , સીનીયરસ સેન્ટરોમાં પ્રોગ્રામ આપેછે.

પ્રોગ્રામ ની શરુઆત મન્ના ડેના ભક્તિ ગીત “ તું પ્યાર કા સાગર હૈ… “ થી કરવામાં આવી. ત્યાર બાદ
એક પછી એક, ખાસ સીનીયરસ ના કર્ણપ્રિય ગીતોસંભળાવ્યા… હેમંત કુમાર નું “ બેકરાર કરકે
હમે… “, મુકે શ નું “ચંદન સા બદન ..“, રફી નું ” ચૌધવીં કા ચાંદ….”, કુમાર સાનુ-અનુરાધા નું ”દિલ
હૈકી માનતા નહીં..”, મુકે શ-લતા નું ” એક પ્યાર કા નગમા હૈ…”, રફી-લતા નું ” જીત હી લેંગેબાઝી હમ
તુમ..”, કિશોર કુમાર નું ” પલ પલ દિલ કેપાસ..” અનેછેવટેખાસ ફરમાઈશ-બહાદુર શાહ ઝફ્ફર
રચીત ગઝલ…”ન કીસીકી આંખ કા નુર હું…”. બહાદુર શાહ હિંદુસ્તાન ના છેલ્લા સુલતાન હતા જેને
અંગ્રેજોએ૧૮મી સદી માં બર્માની જેલ માં આજીવન કારાવાસમાં પુર્યાહતા.

આ ગીત ઘણા સીનીયરસ જેમણેઅંગ્રેજોની ગુલામી જોઈ છે અનેઉપસ્થિત હતા , તેમનું ખાસ લોક પ્રિય છે.
વચ્ચે INSAF ના લોક પ્રિય ગાયક, અમદાવાદ થી આવેલ, શ્રી હેમંત પટેલેબેરફીના ગીતોપોતાની
બુલંદ અવાજ માં પ્રસ્તુત કર્યા. ” મહોબ્બત જીંદા રહતી હૈ…”, ” ન જા..કહીં અબ ન જા..”.
લગભગ ૧૫૦ લોકોઉપસ્થિત હતા. ખાસ આમંત્રિત મહેમાન ‘ઇડલી એકસ્પ્રેસ’ ના શ્રી જય જયરામન ને
INSAF કમીટી મેમ્બરોએભાવુકતા સાથેઆવકાર્યાઅનેભેટ આપી. એમની વોલન્ટીયર ટીમેનવરાત્રીના
દિવસની મીજબાની ની તૈયારી કરી હતી અનેસૌનેહોંસપુર્વક જમાડ્યાં !!
Bay Area & Fremont ની Indian Community ને INSAF Association તરફથી નુતન વર્ષની
શુભેચ્છાઓ…
( સંકિલત- યોગેશ નાણાવટી-INSAF-સેક્રેટરી)
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
