Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

(IANT) દ્વારા મહિલા દિવસની ભવ્ય ઉજવણી

Chief Editor March 24, 2026
24-3 USA Mahila2

ઇન્ડિયા એસોસિએશન ઓફ નોર્થ ટેક્સાસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ની ભવ્ય ઉજવણી ઇન્ડિયા એસોસિએશન ઓફ નોર્થ ટેક્સાસ (IANT) દ્વારા 8 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. આ કાર્યક્રમમાં 800થી વધુ મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે 20 બૂથ સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહિલાઓ દ્વારા સંચાલિત બિઝનેસ અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રસંગે 4 પ્રતિષ્ઠિત પેનલિસ્ટો (પૂજા સોલંકી , સપના પંજાબી , અંજલિ દેસાઈ , સ્નેહા નાડ્યાલા ) મહિલાઓના નેતૃત્વ, સમાજમાં તેમનું યોગદાન અને સશક્તિકરણ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

 

ઉપરાંત, એક મુખ્ય વક્તા (Keynote Speaker) દ્વારા પ્રેરણાદાયક સંબોધન આપવામાં આવ્યું. સ્થાનિક ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (Women Elected Officials) પણ કાર્યક્રમમાં હાજર રહી અને મહિલાઓના સશક્તિકરણ માટેના પ્રયત્નોને બિરદાવ્યા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ “ઇન્ડિયન હેરિટેજ ફેશન શો” રહ્યું, જેમાં ભારતની વિવિધ સંસ્કૃતિ અને પરંપરાગત વેશભૂષાનો સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું. વુમન ઓફ ધ યર એવોર્ડ રેડિયો સુરભી માલિક ઉદયાગીરીને એનાયત ઇન્ડિયા એસોસિએશન ઓફ નોર્થ ટેક્સાસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ના પ્રસંગે “વુમન ઓફ ધ યર” એવોર્ડ રેડિયો સુરભીના માલિક રાજેશ્વરી ઉદયાગીરીને એનાયત કરવામાં આવ્યો.

 

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને સમુદાયના સભ્યોએ તેમને અભિનંદન પાઠવી તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી. આ કાર્યક્રમ દ્વારા ઇન્ડિયા એસોસિએશન ઓફ નોર્થ ટેક્સાસે સમાજમાં મહિલાઓની શક્તિ, પ્રતિભા અને યોગદાનને સન્માનિત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા ટ્રમ્પ સામે બે કડક શરતો! પાકિસ્તાનમાં ગુપ્ત બેઠકની અટકળો
Next: મિડલ ઈસ્ટ શાંતિ માટે અમેરિકાએ ભારત સહિત 3 દેશો સાથે ઈરાન મુદ્દે વ્યૂહાત્મક ચર્ચા કરી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’
  • જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું
  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
  • छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत
  • વિદ્યાર્થીઓના એડમિશન કૌભાંડને ડામવા માટે કેનેડાને મદદ કરવા તૈયાર છે ભારત: રાજદૂત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.