Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

GMDC દ્વારા રૂ. ૨૬૯.૪૪ કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ થયો

Chief Editor October 16, 2023
17-10 cm

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ-GMDC દ્વારા રૂ. ૨૬૯.૪૪ કરોડની ડિવિડન્ડ રાશિનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Group

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી ડિવિડન્ડ વિતરણ અને બોનસ શેર માટેની પ્રગતિશીલ નીતિને સુસંગત જીએમડીસીનો આ નોંધપાત્ર ડિવિડન્ડનો ચેક મુખ્યમંત્રીશ્રી સમક્ષ GMDCના મેનેડિંગ ડિરેક્ટર શ્રી રૂપવંત સિંઘે પ્રસ્તુત કર્યો હતો.

આ વેળાએ GMDCના ચેરમેનશ્રી ડૉ. હસમુખ અઢિયા, તથા ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર તેમજ GMDCના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ ગાંધીનગર ખાતે સંપન્ન
Next: ગાંધીનગરમાં IAS વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.