Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ફ્લાયદુબઈ ફ્લાઇટમાં કો-પાઇલટે હુમલો કર્યા બાદ સર્જાયેલી અફરાતફરીનો નવો વિડિયો સામે આવ્યો

Chief Editor October 2, 2026
New video shows chaos on flydubai flight after Indian pilot foils attack

ew video has emerged showing the dramatic moments as passengers and crew entered the cockpit and battled to take control of the Flydubai plane. (Screengrab/Instagram)

Flydubai Pilot Attack | દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં હવામાં સર્જાયેલી કટોકટીનો એક નવો વિડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં ભારતીય કેપ્ટન સ્મિત મછાર પર તેમના જ ઓમાની કો-પાઇલટે કૌકપિટમાં છરી વડે હુમલો કરી પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં હોવા છતાં કેપ્ટન સ્મિતે અદ્ભુત સાહસ અને ત્વરિત બુદ્ધિ વાપરીને કૌકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો.

વિડિયોમાં જોઈ શકાય છે કે દરવાજો ખુલતા જ ફ્લાઇટમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અંદર ધસી ગયા હતા અને હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં લીધો હતો. આ દરમિયાન પ્લેનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વિમાન ઝડપથી નીચે તરફ આવી રહ્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

પ્લેનમાં મુસાફરી કરી રહેલા ફ્લાયદુબઈના 2 અન્ય ઓફ-ડ્યુટી પાઇલટોએ તરત જ કંટ્રોલ સંભાળી લીધો હતો અને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર પ્લેનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પ્લેનમાં 174 મુસાફરો સવાર હતા.

ઘટના બાદ કેપ્ટન સ્મિત મછારને તુરંત તબૂકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેમને દુબઈ એરલિફ્ટ કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by CNN (@cnn)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Flydubai (ફ્લાય દુબઈ)

Post navigation

Previous: સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીએ..નીરના વધામણા
Next: સૌશિયલ મીડિયા પર સગીરાએ બ્લોક કરતા મુંબઈનો યુવક અમેરિકા પહોંચ્યો, પોલીસે કરી ધડપકડ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ‘સ્વચ્છ ટ્રેક મેગા અભિયાન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના પાઇલટ સ્મિત મછાર સાથે વાત કરી, તેમની બહાદુરીના કર્યા વખાણ
  • સૌશિયલ મીડિયા પર સગીરાએ બ્લોક કરતા મુંબઈનો યુવક અમેરિકા પહોંચ્યો, પોલીસે કરી ધડપકડ
  • ફ્લાયદુબઈ ફ્લાઇટમાં કો-પાઇલટે હુમલો કર્યા બાદ સર્જાયેલી અફરાતફરીનો નવો વિડિયો સામે આવ્યો
  • સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીએ..નીરના વધામણા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.