Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

DFW ખડાયતા પરિવાર(DFWKP) દ્વારા પિકનિક યોજાઈ

Chief Editor June 15, 2026
15 khad3

DFW ખડાયતા પરિવાર(DFWKP) દ્વારા પિકનિક યોજાઈ


DFW ખડાયતા પરિવાર (DFWKP) દ્વારા તારીખ 6 જૂન, 2026ના રોજ કોપેલના એન્ડ્ર્યુ બ્રાઉન પાર્ક ખાતે પિકનિકનું આયોજન કરવામાં
આવ્યું હતું.આ પિકનિકમાં ખડાયત સમાજના પરિવારજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.
સૌપ્રથમ સર્વેએ, ટાકો બાર, ઠંડી છાશ અને રસદાર તરબૂચ જેવા સ્વાદિષ્ટ એપેટાઇઝર્સનો ભરપૂર આનંદ માણ્યો હતો. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ
નિમિષાબેન જે. શાહ દ્વારા સૌનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તમામ     સ્કોલરશિપ્સ  સ્પોન્સર્સનો આભાર વ્યક્ત કરવામાં
આવ્યો હતો.

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


પિકનિકની શરૂઆત ભારત અને અમેરિકા ના રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી.
ત્યારબાદ ડૉ. વર્ષા શાહ, દિલીપ શાહ, નયના શાહ, મહેશ શાહ તથા એક અનામી ખડાયતા સભ્ય તરફથી સ્પોન્સર કરાયેલ       સ્કોલરશિપ્સનું
વિતરણ સ્પોન્સર્સના હસ્તે ખડાયતા વિદ્યાર્થીઓ વ્રજેશ પરીખ, ધ્રુવિલ તલાટી અને અવી શાહને કરવામાં આવ્યું હતું તેમજ તેમને ઉજ્જવળ
ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 


ત્યારબાદ બાળકો તથા વડીલો માટે વિવિધ રસપ્રદ અને પડકારજનક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને
ખૂબ જ આનંદ માણ્યો હતો.
સમગ્ર વાતાવરણ હાસ્ય અને આનંદથી છવાઈ ગયું હતું. રમતોમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
ઘણા સભ્યોએ પાર્કના ખુલ્લા મેદાનમાં ક્રિકેટની રમતની પણ મજા માણી હતી.
ત્યારબાદ સૌએ ડિનરમાં સ્વાદિષ્ટ ભેળ અને દાબેલીની મજા માણી હતી. ડિનર પછી વિવિધ ફ્લેવરના સ્નોકોનનો પણ સૌએ ભરપૂર આનંદ માણ્યો
હતો. ડિનરના સમયે વરસેલા વરસાદે પિકનિકની મજાને વધુ યાદગાર બનાવી હતી.
અંતે  સૌ સ્વાદિષ્ટ ભોજન, રમતો, સંગીત અને આનંદભરી પળોની મધુર યાદો સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા.

*માહિતી: કૃષ્ણકાંત શાહ (કેકે)*

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: સર્વમ એઆઈ (Sarvam AI) યુનિકોર્ન બની
Next: (GSSP) દ્વારા મ્યુઝિકલ શો યોજાયો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન
  • વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન
  • IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા
  • अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.