Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો જંગી વધારો: રશિયા પ્રથમ ક્રમે યથાવત

Chief Editor May 19, 2026
Fertilizer Import Rise china

Fertilizer Import Rise | નાણાં વર્ષ 2026 માં ચીન (China) ખાતેથી ભારતની ફર્ટિલાઈઝર (Fertilizer) ની આયાત વાર્ષિક ધોરણે 170% થી વધુ વધીને 50.20 લાખ ટન રહી હતી.

જોકે, ભારતને ખાતરના નિકાસકાર તરીકે રશિયા (Russia) એ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. રશિયા ખાતેથી આયાત 35% વધીને 67.10 લાખ ટન નોંધાઈ હતી.

વાણિજ્ય મંત્રાલયના ડેટા (Data) અનુસાર, સાઉદી અરેબિયા ખાતેથી 34.30 લાખ ટન અને મોરોક્કો ખાતેથી આયાત 98.70% વધીને 27.90 લાખ ટન થઈ હતી.

બીજી બાજુ, ગત નાણાં વર્ષમાં સાઉદી અરેબિયા અને ઈરાન (Iran) ભારતના બાસમતિ ચોખા (Basmati Rice) ના બે મોટા ખરીદદાર દેશો રહ્યા હતા.

સાઉદી અરેબિયામાં 10.50 લાખ ટન અને ઈરાનમાં 10 લાખ ટન બાસમતિની નિકાસ (Export) થઈ હતી. જોકે, પશ્ચિમ એશિયાની વર્તમાન તંગદિલીને કારણે જહાજોની અવરજવર પર માઠી અસર પડી છે, જેના લીધે અખાતી દેશોમાં બાસમતિની નિકાસ ખોરવાઈ જવાની આશંકા સેવાઈ રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: China (ચીન) Fertilizer (ખાતર) India (ભારત) Russia (રશિયા)

Post navigation

Previous: શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો: નૂર ભાડું 5000 ડોલરે પહોંચ્યું
Next: ‘પરણેલા છો એવું કહેતા નહીં’: જ્યારે સૈફ અલી ખાનને મળી હતી લગ્ન છુપાવવાની વિચિત્ર સલાહ
Follow

Recent Posts

  • કલોલ ખાતે ₹૪૯ કરોના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન
  • સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક
  • ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની
  • રેલ મંત્રી તમારો ભાઈ છે….મંત્રી અશ્વિની વૈષ્ણવ
  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.