Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો પાયમાલ, 6 રૂપિયા કિલો વેચવા જબૂર

Chief Editor March 25, 2026
Tomato Price Drop

Chhota Udepur Tomato Price: છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા છે. એકતરફ કુદરતી આફત (Natural Calamity) અને બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયો છે. જિલ્લામાં ટામેટાના ભાવ કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

તાજેતરમાં આવેલા વાવાઝોડા (Cyclone) ને કારણે પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ (Investment) કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે તોડામણનો ખર્ચ પણ નીકળે તેમ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીવાડી વિભાગ (Agriculture Department) દ્વારા નુકસાનીનો કોઈ સર્વે (Survey) કરવામાં આવતો નથી.

જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ (Cold Storage) ની સુવિધા ન હોવાથી ખેડૂતોએ પાક તૈયાર થતા જ નજીવા ભાવે વેચી દેવો પડે છે. ખેડૂતો વર્ષોથી APMC સેન્ટરોમાં સ્ટોરેજની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જો સરકાર વહેલી તકે વળતર (Compensation) જાહેર નહીં કરે, તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે ઈરાન યુદ્ધના કારમે ગેસનો પુરવઠો ખોરવાતા હોટેલને મળતો ગેસમાં કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે હોટલમાં  ડિમાન્ડ ઘટી જતાં ભાવ ઘટીને કિલોએ પાંચ રુપિયા થઈ ગયા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Chhota Udepur (છોટાઉદેપુર) Cyclone (વાવાઝોડું) Tomato (ટામેટા)

Post navigation

Previous: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈરાનનો 80મી વખત મિસાઈલ હુમલો, ટ્રમ્પનો દાવો – સાઉદી પણ મેદાને
Follow

Recent Posts

  • ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો પાયમાલ, 6 રૂપિયા કિલો વેચવા જબૂર
  • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈરાનનો 80મી વખત મિસાઈલ હુમલો, ટ્રમ્પનો દાવો – સાઉદી પણ મેદાને
  • ટ્રમ્પનો મોટો ધડાકો: ‘ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ’, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત
  • સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે અકસ્માત; 8 વર્ષના બાળકનું મોત, 3 ઈજાગ્રસ્ત
  • નવસારીમાં નરાધમ સાવકા પિતાની ક્રૂરતા: બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.