Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

AI આધારીત વિશ્વના દેશોની યુવતીઓના સૌંદર્ય…ભારતથી અમેરિકા સુધી….14દેશો

H S July 18, 2023
18 India 11 main

આપણએ એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં ટેકનોનોજીનું પ્રભુત્વ વધતું રહ્યું છે. ટેકનોલોજીના પગલે આર્ટ પ્રત્યેની આપણી ધારણાને ફરીથી આકાર મળતો રહે છે, AI ( આર્ટીફીશ્યલ ઇનેટોલીજન્સ) અને ફોટોગ્રાફીના ટેકનોલોજી આધારીત ક્રિયેટિવીટીની શક્યતાઓનું ક્ષેત્ર ખુલ્યું છે. AI ની ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને તેમાં અદ્યતન ફોટો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, કેટલાક ક્રિયેટીવ લોકોએ સમગ્ર વિશ્વમાં સુંદરતાના નવા આયામને જોડવાનો પ્રયાસ કર્યો છે.

Argentina
Belgium
Finland
Ethopia
Denmark

અહીં આપેલા ફોટા આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ (AI) આધારીત છે. જે દર્શાવે છે કે કેવી રીતે AI ની નજરે વિશ્વના લોકપ્રિય દેશોની મહિલાઓ કેવી આકર્ષક લાગે છે તેની ક્પના કરાઇ છે. ઇન્ટરનેટ પર આ ફોટા ધૂમ મચાવી રહ્યા છે. ભારતની યુવતીઓના મોહક આકર્ષણથી લઈને અમેરિકા સહીતના દશ દેશોની યુવતીઓમાં સૌંદર્ય છલાકાઇ રહ્યું છે તે જોવા મળે છે.

Australia
Brazil
Denmark
china
Canada
America
France
Finland

તમામ તસ્વીરો સંપૂર્ણપણે AI જનરેટ કરવામાં આવી છે. કેટલીક તસ્વીરોનો આઇડ્યા https://yeahmotor.com/માંથી લેવાયો છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં વિકસાવવાની જરૂર છે : શ્રી અજય બંગા પ્રેસિડેન્ટ વર્લ્ડ બેંક
Next: બિઝનેસ ક્ષેત્રની 8 પ્રભાવશાળી -સફળ મહિલાઓ
Follow

Recent Posts

  • એશિયાના સૌથી ધનિક પરિવારો: અંબાણી પરિવાર મોખર
  • એક મિનિટ સુધી ચુંબન-KISS કરવાથી અંદાજે ૨૬ કેલરી બળે છે
  • રાજકારણમાં “મહત્વાકાંક્ષા” અને “વિચારધારા” વચ્ચે બહુ પાતળી રેખા હોય છે. મધુ કિશ્વર ટુ સુબ્રમણ્યમ સ્વામી
  • યુએસ-ઈરાન પરમાણુ ડીલમાં ખેંચતાણ: 20 વર્ષ વિરુદ્ધ 5 વર્ષના સમયગાળા મુદ્દે ઈસ્લામાબાદ મંત્રણામાં મડાગાંઠ
  • ‘રિસોર્ટ પોલિટિક્સ’: રાજકોટમાં ચૂંટણી પહેલા ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.