Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદ-વડોદરાની 25થી વધુ સ્કૂલને બોમ્બની ધમકી, મોદી-શાહ ટાર્ગેટ; હાઈ એલર્ટ

Chief Editor February 16, 2026
ahmedabad-vadodara-school-bomb-threat

Ahmedabad Vadodara Bomb Threat | અમદાવાદ અને વડોદરાની 30થી વધુ શાળાઓને બોમ્બની ધમકી (Bomb Threat) મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આજે 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે શાળાઓને મળેલા ઈમેઈલ (Email) માં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટાર્ગેટ (Target) કરવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ મેઈલમાં ‘હિન્દુસ્તાનના ટુકડા થશે’ અને ‘ગુજરાત ખાલિસ્તાન બનશે’ જેવા ઉશ્કેરણીજનક લખાણો લખવામાં આવ્યા છે.

આ ધમકી મળતા જ વડોદરાની 17 અને અમદાવાદની 15 જેટલી શાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મિ સ્કૂલ (Urmi School) ની હોસ્ટેલ ખાલી કરાવાઈ છે અને બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો કાફલો, ફાયર બ્રિગેડ (Fire Brigade) અને બોમ્બ સ્ક્વોડ (Bomb Squad – BDDS) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડોગ સ્ક્વોડ (Dog Squad) ની મદદથી દરેક સ્કૂલ કેમ્પસ અને વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ (Checking) હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે અને વાલીઓને ગભરાવાની જગ્યાએ શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

વડોદરાની 17 સ્કૂલ

ડી. આર. અમીન, વાસણા રોડ
ઉર્મી, સમાસાવલી
નાલંદા, વાઘોડિયા રોડ
બરોડા હાઈસ્કુલ, બગીખાના
નવયુગ, સમા
જીવન સાધના, નાઘરવાડા
AWS, ડભોઇ
શાનેન, ખોડિયારનગર
GPS સ્કૂલ, વાઘોડિયા
બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા
આત્મીય વિધાલય
ડોન બોસ્કો, મકરપુરા રોડ
બીલાબોંગ, વડસર
ઓકઝીલિયમ, સુસેન સર્કલ
જેનીથ સ્કૂલ, પ્રતાપનગર
અમેરિકન સ્કૂલ, કપુરાઇ
ગ્રીન વેલી સ્કૂલ, ભીમપુરા

અમદાવાદની 15 સ્કૂલ

DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
એ વન સ્કૂલ, સેટેલાઇટ
અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
સંત કબીર, નવરંગપુરા
સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર
તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
SGVP ગુરુકુળ સ્કૂલ
એ.જી. હાઈસ્કુલ નવરંગપુરા
જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ
દિવાન બલ્લુભાઈ
સી.એન વિધાલય
વિજયનગર સ્કૂલ
ખાલસા લિટલ સ્કૂલ બાપુનગર
જીવીબા સ્કૂલ, ઘોડાસર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Ahmedabad (અમદાવાદ) Bomb Threat (બોમ્બથી ઉડાવવાની ધમકી) Dog Squad (ડોગ સ્ક્વોડ) Vadodara (વડોદરા)

Post navigation

Previous: રશિયા પાસેથી ભારતની ઓઈલ ખરીદી કોઈ રોકી શકશે નહીંઃ અમેરિકા
Next: PM મોદીનું સંરક્ષણ બજેટ પર મોટું નિવેદન: ભારત કોઈપણ પડકાર માટે સજ્જ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.