Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

નરેદ્ર મોદીજી ની વોશિંગટન ( DC )ખાતે વ્હાઈટ હાઉસ મુલાકાત સમયે  વીલીયમ્સબર્ગ,રીચમંડ વીસ્તાર ની ગુજરાતી નારીઓએ ગુજરાતી ગરબાની રમઝટ

H S June 28, 2023
28 ras1

હાલમાં અમેરીકાના પ્રવાસે આવેલ ભારતના વડાપ્રધાન શ્રી નરેદ્ર મોદીજી ની વોશિંગટન ( DC )ખાતે વ્હાઈટ હાઉસ મુલાકાત સમયે  વીલીયમ્સબર્ગ,રીચમંડ વીસ્તાર ની ગુજરાતી નારીઓએ ગુજરાતી ગરબાની રમઝટ સાથે તેઓશ્રી ને વધાવ્યા હતા.

જેમાં ઢોલી નીમેષ શેઠ સાથે પિયુષા ગજ્જર,નેહા પરીખ, પાયલ વોરા,ક્રીટા શેઠ,પ્રીયલ સોની, ભાંતી પટેલ, નીલમ આઝાદ, પાર્થવી શાહ, મીત શાહ, જૂલી કાબ્રાલો, હની પટેલ, જેની મહેતા સાથે દીશાંત શાહ સૌએ આ ગરબો રજુ કર્યો હતો… જ્યા ઢોલી નીમેશભાઈ ના ઢોલની રમઝટે શ્રી મોદીજી નું ખાસ ધ્યાન ખેંચ્યુ હતું અને ત્યારે તેઓશ્રી અમેરીકામાં રહેતા ભારતવાસી ઓ ને ખાસ મળવા માટે થોડીક ક્ષણો માટે ઉભા રહ્યા હતા…. હાથ મેળવ્યા અને સેલ્ફી પણ પડાવી…..( માહિતી અને તસ્વિર સૌજન્ય:-કાંતિભાઈ મિસ્ત્રી , કેલિફોર્નિયા )

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: રાજકોટ ગુરુકુળ મંદિર સીનીયર ગ્રુપ ડલાસ- ટેક્સાસ દ્વારા ન્યુ મેક્સિકો TAOS હનુમાન મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા એક પ્રવાસનું આયોજન
Next: અમેરીકા,કેલિફોર્નિયાના હવાઈન ગાર્ડન (સીટી) ના ગાયત્રી મંદિર માં ગાયત્રી જયંતિ નિમિત્તે ૧૦૮ કુંડી યજ્ઞ યોજાયો…..
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.