Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વાહન ચાલકોને મોટો ઝટકો: અદાણી CNGના ભાવમાં રૂ.2 નો વધારો, કિંમત 90ને પાર

Chief Editor July 19, 2026
Adani CNG

Adani CNG Price Hike | ગુજરાતમાં મોંઘવારીનો વધુ એક મોટો આંચકો આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં (Global Market) ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતો વધતા સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલમાં ₹3 નો તોતિંગ વધારો ઝીંક્યો છે.

આ આંચકા વચ્ચે અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતના વાહનચાલકો માટે માઠા સમાચાર છે. અદાણી ગેસે (Adani Gas) સીએનજી (CNG) ના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો કરી દીધો છે.

Join Our WhatsApp Group

આ વધારા બાદ અમદાવાદમાં અદાણી સીએનજી (CNG) નો નવો ભાવ પ્રતિ કિલો રૂ.90.02 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી મધ્યમ વર્ગ માટે સસ્તું ગણાતું ઇંધણ હવે બજેટ બહાર જઈ રહ્યું છે.

ઇંધણના ભાવ ભડકે બળતા ટ્રાન્સપોર્ટેશન (Transportation) ખર્ચ વધવાની પૂરેપૂરી આશંકા છે, જેના કારણે આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજી (CNG) મોંઘો થતાં સામાન્ય જનતાની મુશ્કેલીઓ બેવડાઈ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Adani CNG (અદાણી સીએનજી) CNG (સીએનજી) Inflation (મોંઘવારી)

Post navigation

Previous: સુરતનું ‘ચુડેલ’ ગામ હવે ‘ચંદનપુર’ તરીકે ઓળખાશે, 8 વર્ષની લડત બાદ નામ બદલાયું
Next: ED II: MSME ને સશક્ત બનાવવા ઈ-કોમર્સ તાલીમ
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.