Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વડોદરા કોર્ટનો ચુકાદો: પતિના મૃત્યુ બાદ સાસરીયા ભરણપોષણ માટે જવાબદાર નથી

Chief Editor May 20, 2026
alimony

Vadodara Court Judgment | વડોદરામાં (Vadodara) ઘરેલુ હિંસાના (Domestic violence) એક કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ સુનાવણી દરમિયાન જ પતિનું મૃત્યુ (Death) થયું હતું.

આ સ્થિતિમાં કોર્ટે મહિલાને પ્રોટેક્શન ઓર્ડર (Protection order) આપ્યો છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે પતિના અવસાન બાદ સાસુ-સસરા કે જેઠ ભરણપોષણ (Maintenance) ચૂકવવા કાયદાકીય રીતે જવાબદાર નથી.

સુનંદાબહેને વર્ષ 2024 માં પતિ, સાસુ, સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ કેસ કર્યો હતો. વર્ષ 2005 માં લગ્ન થયા બાદ સાસરીયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી માનસિક ક્રૂરતા (Cruelty) આચરી હોવાનો મહિલાનો આક્ષેપ હતો.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મહિલાએ દાવો કર્યો હતો કે પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે અને તેની માસિક આવક 70,000 રૂપિયા હોવાથી તેને દર મહિને 15,000 રૂપિયા ભરણપોષણ મળવું જોઈએ.

સામે પક્ષે સાસરીયાઓએ આક્ષેપો નકારી મહિલાને ઝઘડાળુ ગણાવી હતી. કેસ દરમિયાન પતિનું અવસાન થતાં તેનું નામ હટાવી દેવાયું હતું. સાસરીયાઓ પુરાવા કે ઊલટતપાસ (Cross-examination) માટે હાજર ન રહેતા અદાલતે તેમનો હક બંધ કરી આ આદેશ આપ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Maintenance (ભરણપોષણ) Vadodara (વડોદરા)

Post navigation

Previous: ધ કાશ્મીર ફાઇલ્સ, ધ બેંગોલ ફાઇલ્સ પછી, હવે ધ મહારાષ્ટ્ર ફાઇલ્સ
Next: શેરબજાર અને સોના-ચાંદીમાં કડાકો, રૂપિયો 96.89ના ઐતિહાસિક તળિયે
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.