
શ્રી દ્વારકાધીશ પ્રભુ તથા શ્રી મથુરાધીશ પ્રભુ તેમજ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પરમ અનુગ્રહથી નિ. લી. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના દ્વિતીય લાલજી નિ. લી. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી કૃષ્ણકુમારજી મહારાજશ્રી(કાંકરોલી)ના તૃતીય લાલજી પૂ. પા. ગો. ૧૦૮ શ્રી સંજીવકુમારજી મહારાજશ્રીના સુપુત્ર ચિ. શ્રી શ્લોક બાવા (શ્રી વિઠ્ઠલનાથજી)ના શુભ યજ્ઞોપવીત સંસ્કારનાપાવનપ્રસંગનીઉજવણી તાજેતરમાંધર્મજમુકામે સંપન્નથઇ. આપ્રસંગેનાથદ્વારાથીતિલકાયતપુત્રપૂ. પા. ગો. ૧૦૮શ્રીવિશાલાબાવાસાથેપુષ્ટિમાર્ગીયવૈષ્ણવસંપ્રદાયનાસાતગૃહનાસઘળાવલ્લભબાળકોએપધારીધર્મજગામઉપરઅનોખીકૃપાવરસાવીહતી.

અત્રેઉલ્લેખનીયછેકેપુષ્ટિ માર્ગીયવૈષ્ણવ સંપ્રદાયનીસ્થાપના૧૫મી સદીનાઅંતમાંઈ.સ. ૧૪૯૪માં થયેલહોવાનુંપ્રમાણમળેછે. ત્યારેજગદગુરુ શ્રીમદવલ્લભાચાર્યમહાપ્રભુજીનેશ્રીગીરીરાજજીખાતેશ્રીનાથજીનોસાક્ષાત્કારથવાસાથેબ્રહ્મસંબંધમંત્રનીપ્રાપ્તિથયેલ. ત્યારથીશરૂકરીનેઆજસુધીમાંપાંચસદીકરતાવધુસમયમાંઆસંપ્રદાયસમગ્રવિશ્વમાંફેલાયેલછે. પૂ. શ્રીમહાપ્રભુજી તથાતેમનાદીકરાપૂ. શ્રીવિઠ્ઠલનાથજી(ગુંસાઈજી) દ્વારાસંપ્રદાયનાપ્રચાર – પ્રસારઅર્થેસાતનિધિસ્વરૂપસ્થાપિતકરવામાંઆવેલ. પુષ્ટિમાર્ગપરંપરામાંસાતગૃહઅથવાસાતનિધિસ્વરૂપ તરીકેહવેલીઓમાંબિરાજમાનઆસાતસ્વરૂપનુંખુબમહત્વછે. જેમાંશ્રીવિઠ્ઠલનાથજી(ગોવર્ધનધારી શ્રીનાથજી, નાથદ્વારા-રાજસ્થાન) સાથેગુજરાતીઓનેવિશેષલગાવરહેલછે. અન્ય છસ્વરૂપમાંશ્રીમથુરેશજી(કોટા-રાજસ્થાન), શ્રીદ્વારકાધીશ( કાંકરોલી-રાજસ્થાન), શ્રીગોકુલનાથજી( શ્રીમદગોકુલ, ઉત્તરપ્રદેશ), શ્રીગોકુલચન્દ્રમાજી (કામવન-રાજસ્થાન), શ્રીમદનમોહનજી(કામવન-રાજસ્થાન) તથાશ્રીકલ્યાણરાયજી(વડોદરા-ગુજરાત) છે. ધર્મજગામઅતિભાગ્યશાળીછેકેશ્રીશ્લોકબાવાનાયજ્ઞોપવીતસંસ્કારપ્રસંગેઆસાતેયગૃહનાગાદીપતિએવાસમસ્તવલ્લભકુળબાળકોસપરિવારગામમાંપધાર્યાહતા.

ત્રિદિવસીયઆપ્રસંગેશ્રીવલ્લભબાળકોએગામમાંનિવાસકરેલ. તેદરમ્યાનગામનામુખ્યમાર્ગોઉપરનીકળેલબીનૈકી(શોભાયાત્રા)માં જોડાઈનેતેઓશ્રીનીચરણરજથીધર્મજનીધરતીનેપાવનકરેલ. જેગામનાનામમાંજધર્મછેએવાધર્મજગામમાં“નભૂતોનભવિષ્યતિ” એવાઆપ્રસંગેગામનાતમામસંપ્રદાયઅનેવર્ગનાલોકોએતન, મનઅનેધનથીયથાશક્તિસેવાઆપીનેમહોત્સવનેયાદગારબનાવીદીધેલ. શ્રીવલ્લભકુળના૧૫૦કરતાંવધુબાળકોનીનિવાસવ્યવસ્થાસાથેઅલાયદુંભોજનાલય, વૈષ્ણવભોજનાલય સહીતવિશાળ મંડપ તથાસુશોભનકરવામાંઆવેલ. ગામમાંશોભાયાત્રાનામાર્ગઉપરતોરણબાંધવામાંઆવેલ.શોભાયાત્રાનારૂટઉપરઘેરઘેરથીપુષ્પવૃષ્ટિ કરીલોકોએશ્રીવલ્લભકુળ બાળકોનેવધાવેલ.આપ્રસંગેસમસ્તવૈષ્ણવસમાજનાલોકો તોસેવામાંલાગેતેસ્વાભાવિકછેપરંતુઅન્યતમામસંપ્રદાયનાલોકોપણભકિતભાવસાથેસેવામાંલાગીસનાતનસંસ્કૃતિનીએકતાઉજાગરકરીહતી. જેનાકારણેમહોત્સવસર્વાંગસફળબનેલ. આમહોત્સવનુંજીવંતપ્રસારણપણકરવામાંઆવેલ. જેથીદેશઅનેદુનિયામાંવસતાસૌજેકોઈસદેહેનઆવીશક્યાતેમનેપણસમગ્ર વલ્લભકુળ દર્શનનોલાભમળેલ. દેશઅનેદુનિયામાંવસતાસૌધર્મજીયન સહીતવૈષ્ણવો માટેઆપ્રસંગજીવનભરનુંસંભારણુંબનીરહ્યો.
