Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં AI ઇમ્પેક્ટ રિજનલ કોન્ફરન્સ યોજાઈ

Chief Editor December 11, 2025
‘AI Stack’ launched for ‘plug-and-play’ AI in government departments

‘AI Stack’ launched for ‘plug-and-play’ AI in government departments

  • ગુજરાત AI Stack લોન્ચ:
    • સરકારી વિભાગોમાં “પ્લગ-એન્ડ-પ્લે” AI અપનાવવા માટે 6 મુખ્ય AI ટૂલ્સ (કૃષિ AI, યોજનાની પાત્રતા ચકાસણી, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ ટૂલ) રજૂ કરાયા, જે ગવર્નન્સને વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકલક્ષી બનાવશે.

  • ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 લોન્ચ:
    • રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને AI-ready બનાવવા માટે આ ગાઇડલાઇન્સ લોન્ચ કરાઈ, જેના પરિણામે MeitY empanelled cloud services અને રાષ્ટ્રીય GPU compute નો ઉપયોગ સરળ બનશે.

  • બે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર:
    1. ગુજરાત સરકાર – Google – BHASHINI: બહુભાષીય AI, ગુજરાતી ભાષા મોડેલો અને ડિજિટલ પબ્લિક સર્વિસિસ માટે વ્યૂહાત્મક ભાગીદારી.

    2. ગુજરાત સરકાર – GIFT City – Henox: રાજ્યમાં Cable Landing Station (CLS) સ્થાપવા માટે MoU, જે ગુજરાતને વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર બનાવશે અને ગ્રીન ડેટા સેન્ટર્સને પ્રોત્સાહન આપશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: AI (એઆઇ) Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ)

Post navigation

Previous: મંદિર તરફી ચૂકાદો આપનાર જજને હટાવવા માંગ
Next: Tips: ઘઉંની ખેતીમાં 50 રૂપિયાનો આ ચાર્ટ હજારો રૂપિયાનો યુરિયા બચાવશે, જાણો શું છે આ ટેકનિક?
Follow

Recent Posts

  • India vs England: હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાંથી બહાર, વિરાટ પર સસ્પેન્સ
  • આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન: 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે નિકાહ નહીં પરંતુ રજિસ્ટર્ડ મેરેજ કરશે
  • SpaceX $60 બિલિયનમાં ખરીદશે ભારતીય મૂળના અમન સંગરનું AI સ્ટાર્ટઅપ Cursor
  • પાકિસ્તાનમાં કઝિન મેરેજના ટ્રેન્ડથી વૈજ્ઞાનિકો ચોંકી ગયા? રિસર્ચમાં સામે આવ્યું ‘હ્યુમન નોકઆઉટ’નું અનોખું રહસ્ય
  • મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિએ 290 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન જવા માટે વિઝા મંજૂર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.