Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

Ahmedabad: વિરાટનગર બ્રિજ પાસે બે દુકાનમાં ભીષણ આગ લાગી

Chief Editor December 2, 2025
massive fire broke out in two shops near Viratnagar Bridge in Ahmedabad

massive fire broke out in two shops near Viratnagar Bridge in Ahmedabad

અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્ષની બે દુકાનોમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે, જેમાં ઓઇલની દુકાનમાં સૌથી ભીષણ આગ લાગી છે. જેનાથી જાહેર માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

પરિસ્થિતિ: હાઇવે પર વાહનોની અવરજવર હોવા છતાં ધુમાડાના ગોટેગોટાને કારણે માહોલ ગંભીર છે. આસપાસની અન્ય દુકાનો અને કોમ્પ્લેક્સની પાછળના રહેણાંક વિસ્તારમાં આગ ફેલાવવાનો ખતરો છે.

બચાવ કામગીરી:ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને છેલ્લા 40 મિનિટથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગ હજુ કાબૂમાં આવી નથી. ફાયરફાઇટર્સની સુરક્ષા માટે તેમના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડના ગજરાજ ટેન્કરમાં પણ આગ લાગી હતી, જેને જવાનોએ તરત પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Ahmedabad (અમદાવાદ) Fire (આગ)

Post navigation

Previous: પ્રધાનમંત્રી જન ધન યોજનાથી બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી: હર્ષ સંઘવી
Next: ભારતીય સિનેમાની પહેલી KISS
Follow

Recent Posts

  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.