Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

8 મે થી રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

H S May 1, 2023
1-5 rail1

8 મે થી રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવેએ રાજકોટ અને પોરબંદર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે. નોંધનીય છે કે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

Join Our WhatsApp Group

.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.


સુનિલ કુમાર મીના,

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,

પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: જામનગરમાં ગુજરાતના સ્થાપના દિને ગુજરાતના ગૌરવને ઉજાગર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોસ્તુતે નવાનગર’ યોજાયો
Next: પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી
Follow

Recent Posts

  • ફ્લોરિડા યુનિવર્સિટીમાં 55 વર્ષ જૂની ‘કૃષ્ણ લંચ’ સેવા પર પ્રતિબંધ, અકસ્માત બાદ નિર્ણય લીધો 
  • FBIના મોસ્ટ વૉન્ટેડ આરોપી મનજીત સિંહ બેડી પંજાબમાંથી ધરપકડ, $150,000નું ઇનામ જાહેર થયાના દિવસોમાં જ ઝડપાયો
  • જ્યોર્જિયામાં રહેતા પ્રદીપ પટેલે 4 રાજ્યોમાં ફેલાયેલા $1.5 મિલિયન ગોલ્ડ બાર કૌભાંડમાં ગુનો કબૂલ્યો
  • હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
  • ડલાસમાં વૈષ્ણવ સંઘ દ્વારા ત્રિદિવસીય ‘યમુનાજી લોટી ઉત્સવ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.