રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના પીરાણાથી કરાવ્યો હતો શુભારંભ:બીજા દિવસે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ ખાતેKnow More
