Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સેમી કંડક્ટર ચિપ્સના પુરવઠાને વધારવા માટે સરકાર અનેક પગલાં લીધા

H S March 29, 2022
29-chips

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા મુજબ સેમિકન્ડક્ટર ચિપ્સના પુરવઠાને વધારવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. નીચેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે:

i)          હાઈ પાવર ફ્રીક્વન્સી ઈલેક્ટ્રોનિક્સ માટે ગેલિયમ નાઈટ્રાઈડ ઈકોસિસ્ટમ એનેબલિંગ સેન્ટર અને ઈન્ક્યુબેટરની સ્થાપના.

ii)         PLI સ્કીમ હેઠળ NAND ફ્લેશ મેમરીની એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP)ની સ્થાપના માટેનો પ્રોજેક્ટ.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

iii)         પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI)યોજના હેઠળ ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ વગેરે સહિત અલગ સેમિકન્ડક્ટર ઉપકરણો માટે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

iv)        ઇલેક્ટ્રોનિક ઘટકો અને સેમિકન્ડક્ટર્સ (SPECS)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના હેઠળ નાણાકીય પ્રોત્સાહન.

આ માહિતી ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જરે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: સ્વતંત્રતા સંગ્રામના સેનાની , ભારતની એકતા-અખંડીતતાનાં શિલ્પી, ભારત રત્ન,
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર શત્ શત્ નમન ।
Next: ભારતના રાષ્ટ્રપતિએ 3જા રાષ્ટ્રીય જળ પુરસ્કારો રજૂ કર્યા અને જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઈન અભિયાનની શરૂઆત કરી  
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.