Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

સાણંદ ખાતે સાયબર અંગેની જાગૃતી આવે તે માટેનું આયોજન

Chief Editor October 10, 2023
10 cy3

7-10

સાણંદ ખાતેની શ્રીમતી રમીલાબેન બચુભાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી કોલેજ ખાતે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ ને સાયબર અંગેની જાગૃતી આવે તે સારૂ કોલેજ ખાતે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્યના સાયબર પ્રમોટર વિશાલકુમાર ભરતભાઇ શાહ (ટી.આર.બી) તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડના રાષ્ટ્રીય કારોબારી સભ્ય સલીમભાઇ મોમીન ઉપસ્થિત રહેલ હતાં.

તેમજ શ્રી વિશાલકુમાર ભરતભાઇ શાહ નાઓ દ્વારા કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સાયબર જાગૃતી અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી તેમજ સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય અને સાયબર ફ્રોડ થાય તો ફરીયાદ ક્યાં અને કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત અને વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ રમુજી ભાષામાં સમજણ આપવામાં આવેલ હતી. જે કાર્યક્રમમાં શ્રીમતી રમીલાબેન બચુભાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્જશ્રી કુલદીપસિંહ વાઘેલા તેમજ એચ.ઓ.ડી શ્રીમતી રસ્મીતાબેન રાવલ તેમજ શાળાના અન્ય શિક્ષકો હાજર રહેલ હતાં.

news source rsg Vlunteers

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રી રાહત ફંડમાં હવે ઓનલાઇન ડોનેશન આપીને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ મેળવી શકાશે
Next: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક
Follow

Recent Posts

  • ચાંદખેડા રોડ-સાબરમતી ‘D’ કેબિન નવી બ્રૉડ ગેજ Y-કનેક્ટિવિટી લાઈનનું CRS નિરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન
  • અપગ્રેડેડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં ઓગસ્ટથી ટ્રેનોનું શિફ્ટિંગ શરૂ થશે
  • પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી
  • અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP
  • પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.