“વિશ્વના શ્રેષ્ઠ કોર્પોરેટ જૂથ માટે પણ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી શીખવા જેવું’- શ્રી ગૌતમ અદાણી

પ્રમુખસ્વામી નગરમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા થયો ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ નો શુભારંભ 

  • મહાનુભાવોના ઉદગારો
  • “માનવજીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો સમન્વય એટલે પ્રમુખસ્વામી મહારાજ નગર.”
  • “કુટુંબ વ્યવસ્થા અને સંસ્કૃતિને ચિરકાલીન બનાવવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું.”
  • “ પ્રમુખસ્વામી મહારાજે સન્યસ્ત પરંપરાને પુનઃ વ્યાખ્યાયિત અને પુનઃ જીવિત કરી.”
  • “ મારા જીવનના અનેક ઉતાર ચડાવમાં સૌથી પહેલા જો કોઈનો ફોન આવ્યા  હોય તો તે પ્રમુખસ્વામી મહારાજના હતા. માનવજીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંગમ છે. વેદો ઉપનિષદોના જટિલ જ્ઞાનને અને ભગવાન સ્વામિનારાયણની આ જ્ઞાન પરંપરાને, સરળ રૂપે, સમગ્ર સંસારને આપવાનું અને કરોડો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સૌથી ઉત્તમ રીતે કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું. ” – ગૃહમંત્રી શ્રી અમિત શાહ
  • “વિશ્વના શ્રેષ્ઠ કોર્પોરેટ જૂથ માટે પણ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી શીખવા જેવું’- શ્રી ગૌતમ અદાણી
  • “ પ્રમુખસ્વામી મહારાજ સંતત્વનું મૂર્તિમંત પ્રતીક હતા.” – શ્રી સુધીર મહેતા
  • “ પ્રમુખસ્વામી મહારાજનું જીવન ઉત્તમ પાઠશાળા સમાન હતું” – શ્રી પંકજ પટેલ
  • “ પ્રમુખસ્વામી મહારાજ નગર ચાર ધામ તુલ્ય છે.” – શ્રી પરિમલ નથવાણી
  • “ આ પ્રસંગના સાક્ષી બનવા મારી જાતને હું ભાગ્યશાળી માનું છું.” – શ્રી કલ્યાણ રામન
  • “ પ્રમુખ સ્વામી મહારાજે પ્રત્યેક સેકંડે માનવ જાત આગળ વધે તે માટે કાર્ય કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે સર્વ માનવીઓને પ્રેમ આપ્યો છે. સર્વેમાં આપણે ગુણ જોવો. આપણે જે કરવાનું છે તેના પર તાન રાખવું જોઈએ તો આગળ વધાય. પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવેલ સર્વેને તેમણે આ રીતે આગળ વધાર્યા.”  -પરમ  પૂજ્ય મહંત સ્વામી મહારાજના  આશીર્વાદ
H S

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

14 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago