Skip to content
March 10, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગરબા નિહાળી ગરબા પ્રેમી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો

Chief Editor October 24, 2023
23 ga2

ગાંધીનગરમાં રામકથા મેદાનમાં યોજાઈ રહેલા આ નવરાત્રી મહોત્સવના આંગણમાં અયોધ્યા માં નિર્માણાધિન ભવ્ય રામમંદિર ની પ્રતિકૃતિ ઊભી કરવા માં આવી છે તેના અને ભગવાન રામચંદ્રજી ની ચરણ પાદુકા ના દર્શન પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યા હતા.


કેસરિયા ગરબા મહોત્સવ ના આયોજક અને ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ, શ્રી કેતન ભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય અશોક ભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.


ગાંધીનગરના મેયર શ્રી હિતેશ ભાઇ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી રુચિર ભટ્ટ વગેરેએ પણ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ) Gandhinagar (ગાંધીનગર)

Post navigation

Previous: “પોલીસ સ્મૃતિ દિવસ” નિમિત્તે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ 
Next: વિજયાદશમીના પાવન અવસરે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
Follow

Recent Posts

  • ક્રૂડ ઓઈલના ભાવમાં 2022 પછીનો સૌથી મોટો ઉછાળો: ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે?
  • મિડલ ઈસ્ટ યુદ્ધને લઇ ભારતીયોની સુરક્ષા અને ઊર્જા પર સરકારની ચાંપતી નજર: એસ. જયશંકર
  • ગુજરાત રાજકારણમાં મોટો ઉલટફેર: ભિલોડામાં કોંગ્રેસના પીઢ નેતા બલભદ્રસિંહ ચંપાવત 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
  • ભાવનગર-રાજકોટ હાઈવે પર ભયાનક અકસ્માત: ડિવાઈડર સાથે બુલેટ અથડાતા જાળીયા ગામના 3 મિત્રોના કરુણ મોત
  • રશિયા ભારતને વેચાયેલા તેલનો ડેટા ગુપ્ત રાખશે: અમેરિકાએ ભારતને આપેલી વિશેષ છૂટનું કારણ જણાવ્યું
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.