ઓર્લાન્ડો, ફ્લોરિડામાં ગુરુકુલની નૂતન શાખા તારીખ ૨૩ જૂન ૨૦૨૬, શ્રીહરિ જયંતીના મંગલ દિવસ
ઓર્લાન્ડો, ફ્લોરિડામાં ગુરુકુલની નૂતન શાખા તારીખ ૨૩ જૂન ૨૦૨૬, શ્રીહરિ જયંતીના મંગલ દિવસે અમેરિકાના ઓર્લાન્ડો શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની (નોર્થ અમેરિકામાં અગિયારમી) નૂતન શાખામાં પૂજ્યપાદ ગુરુ મહારાજના આશીર્વાદથી પૂજ્યપાદ મહંત સ્વામીના સાનિધ્યમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય મહાપુજા સાથે મંગલ પ્રવેશ થયો.
Indian Student Suicide in US | અમેરિકાના (US) ટેક્સાસમાં (Texas) અભ્યાસ કરતા હૈદરાબાદના (Hyderabad) 24…
Pilot Dope Test | નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) અને ડીજીસીએ (DGCA) દ્વારા હવાઈ…
Hijab Uniform Verdict | અલાહાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેંચે પ્રયાગરાજ (Prayagraj)ની ટેગોર પબ્લિક સ્કૂલ (Tagore Public…
Gurdeep Singh NYC Shooting | અમેરિકાના (America) ન્યૂયોર્ક (New York) શહેરમાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા…
Onion Price Hike | દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશના વિવિધ ભાગોમાં મોંઘવારીનો વધુ એક મોટો ફટકો…
Maharashtra Hill Tragedy | મહારાષ્ટ્રના (Maharashtra) છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) જિલ્લાના તીસગાંવ (Tisgaon) વિસ્તારમાં આવેલી ખાવડા હિલ…